ધોરણ -૫ હિન્દી (Std -5 hindi All Unit video)
ધોરણ ૫ ના હિન્દી સેમ ૧
ધોરણ ૫ ના હિન્દી વિષયના તમામ એકમોના વિડીયો અહી આપેલ છે. આ વિડીયો દ્વારા તમે ઘરે જ બેસી અભ્યાસ કરી શકશો. અહી દરેક એકમની વિસ્તૃત સમજ આપેલ છે. આ એકમો તમને અહીંથી ડાઉનલોડ પણ કરી શકશો. આ એકમો તમને સચોટ અને એનિમેટેડ માહિતી આપેલ છે. દરેક બાળકોને જોવી ગમે તે પ્રકારની માહિતી અહી આપેલ છે.૧. યાતાયાત
૨.ગિનતી
૪. સોચ અપની અપની
૫. ચીડિયા ઘર કી શેર
૬.હંસી કપિટારા
૭.ખાના ખજાના
૮.ભરત મિલાપ
૯.કૈસા શોર
૧૦. શીખો
૧૧.સચ્ચા બાળક
૧૨.દુમ દુમ ગાંવ કે બચ્ચે
૧૩. સ્વચ્છતા
૧૪. હમ ભારત કે વાસી
૧૫.ખરગોસ ઔર હાથી.
૧૬. પહેલિયા
ટિપ્પણીઓ નથી